એક ટ્રાન્સફોર્મરમાં,પ્રાઇમરી કોઈલના આંટાની સંખ્યા $140$ છે અને સેકન્ડરી કોઈલના આંટાની સંખ્યા $280$ છે. જો પ્રાઇમરી કોઈલમાં પ્રવાહ $4 \, A$ હોય,તો સેકન્ડરી કોઈલમાં પ્રવાહ.....$A$ થશે.

  • A
    $4$
  • B
    $2$
  • C
    $6$
  • D
    $10$

Explore More

Similar Questions

નીચેનામાંથી સંગત જોડ પસંદ કરો.

નીચેનામાંથી શેનો સમાવેશ સ્વસ્થાન $(In-situ)$ સંરક્ષણમાં થતો નથી?

આપેલ પરિપથમાં,મીટર બ્રિજ સંતુલિત અવસ્થામાં છે. મીટર બ્રિજના તારનો અવરોધ $0.1 \ \Omega/cm$ છે. અજ્ઞાત અવરોધ $X$ નું મૂલ્ય અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરીમાંથી લેવામાં આવતો પ્રવાહ શોધો.

$M$ ચુંબકીય મોમેન્ટ અને $l$ લંબાઈ ધરાવતા ચુંબકીય તારને $r$ ત્રિજ્યાના અર્ધવર્તુળના સ્વરૂપમાં વાળવામાં આવે છે. તો તેની નવી ચુંબકીય મોમેન્ટ કેટલી થશે?

સ્ત્રીઓમાં $GnRH$ પલ્સ ફ્રીક્વન્સીમાં થતા ફેરફારો કોના પરિભ્રમણ સ્તર દ્વારા નિયંત્રિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo